ઉત્તર પ્રદેશના રામપુરમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ

ઉત્તર પ્રદેશના રામપુરમાં શહઝાદ પુર રેલવે સ્ટેશન પાસે શુક્રવારે મોડી સાંજે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટના ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી.

ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે ટ્રેન અને આરપીએફની ટીમ રીપેરીંગ કામ માટે ઘટના સ્થળે પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here