નવી દિલ્હીઃ ગુરુવારે જ્યાં એક તરફ શેરબજાર તૂટ્યું તો બીજી તરફ ખાંડ મિલોની કંપનીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (4.42%), અવધ શુગર (3.67%), દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ (3.28%), ધરણી સુગર્સ એન્ડ કેમિકલ્સ (2.82%), ધામપુર ચીની મિલ્સ (2.51%), શ્રી રેણુકા સુગર્સ 1.88)% અપ), મગધ શુંગર (1.38% ઉપર), ઉત્તમ સુગર મિલ્સ (1.18%), DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ (1.18%) અને EID પેરી (1.16%) લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
જ્યારે રાજશ્રી સુગર્સ એન્ડ કેમિકલ્સ (1.36% ડાઉન), પોની સુગર્સ (ઈરોડ) (0.94%), બલરામપુર ચીની મિલ્સ (0.88%), રાણા સુગર્સ (0.53%) અને કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ (0.13%) માં નકારાત્મક વલણ જોવા મળ્યું હતું