આંતરરાષ્ટ્રીય સુગર ઓર્ગેનાઇઝેશન (ISO) 10 મી જૂને 2018/19 સિઝનમાં 1.83 મિલિયન ટન ખાંડ સરપ્લસ સંભાવના છે જે ગયા વર્ષની સરખામણીમાં 6,41000 ટન વધારે છે
ખાંડના ઉત્પાદનમાં જે વધારો જોવા મળી રહ્યો છે તે ભારત અને થાઈલેન્ડમાં ખાંડનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે તેને આભારી છે
ખંડના પાકના આખરી તબક્કે,ખંડના ઉત્પાદનમાં કેટલાક આશ્ચર્યજનક પરિણામો આવ્યા , જે મૂળભૂત ચિત્રને વધુ ખરાબ કરે છે,” એમ આઇએસઓએ જણાવ્યું હતું.
2018/19 (ઓક્ટોબર / સપ્ટેમ્બર) માં ગ્લોબલ ખાંડ ઉત્પાદન બ178.75 થયું હતું જે ગત વર્ષની સરખામણીમાં થોડું વધારે છે કારણ કે ગત વર્ષે 18.68 મિલિયન હતું .
2018/19 માં અપેક્ષિત ખાંડ વપરાશ 176.91 મિલિયન ટન સુધી સુધારી દેવામાં આવ્યું છે જે પેહેલા 178.04 મિલિયન ટન અંદાજિત હતું
2019/20 માટે આશરે 3 મિલિયન ટનની વૈશ્વિક ખાધને સ્થાનાંતરિત રૂપે જોવામાં આવે છે












