ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે ઓરિસ્સામાં પણ ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઓરિસ્સા રાજ્યમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે 12 જિલ્લાના 1757 ગામમાં 4 લાખ 67 હજાર લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. લો પ્રેશરને કારણે ઓરિસ્સામાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે 19 અને 20 ઓગસ્ટના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ થયા ઓરિસ્સામાં વરસાદ રહી ગયો હોવા છતાં મહા નદીમાં પરિસ્થિતી વિકટ બની રહી છે. અહીંના અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે આ ગામોના 60,000 લોકોને પુનઃસ્થાપિત કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પાણીના પાઉચ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. એ લોકોને રહેવા માટે તકલીફ ન પડે તે માટે પોલીથીનની સીટ પણ આપવામાં આવી રહી છે. પશુઓ માટે પણ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તો કેટલાક ગામમાં મીની મિનરલ પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
Home Gujarati Hot News in Gujarati ઓરિસ્સામાં ભારે વરસાદથી 4.67 લાખ લોકો પ્રભાવિત થયા 19 અને 20 ઓગસ્ટે...
Recent Posts
હરિયાણા: સહકારી ખાંડ મિલોએ ખેડૂતોને 192 કરોડ રૂપિયામાંથી 190 કરોડ રૂપિયા ચૂકવ્યા
કરનાલ: સહકારી ખાંડ મિલ ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં સફળ રહી છે, જેના કારણે શેરડીના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મિલના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ પ્રસાદે જણાવ્યું...
RBI imposes Rs 1.72 crore penalty against SBI for certain non-compliances
Mumbai : The Reserve Bank of India (RBI) has penalised the State Bank of India with Rs 1.72 crore for non-compliance with certain directions.
As...
કેન્યા: સરકારે ચાર ખાંડ મિલો ભાડે લીધી, ખેડૂતોને 6 અબજ શિલિંગ ચૂકવવામાં આવશે
નૈરોબી: કેન્યાની સરકારે ચાર ખાંડ મિલ - નઝોઇયા, ચેમેલિલ, સોની અને મુહોરોની - ની લીઝ પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આ વર્ષે જુલાઈ સુધીમાં...
समय से पहले होगी मानसून की बारिश : चावल, मक्का और सोयाबीन जैसी फसलों...
नई दिल्ली: मौसम विभाग ने कहा है कि, भारत के दक्षिणी तट पर 27 मई को मानसून की बारिश होने की उम्मीद है, जो...
Madhya Pradesh tops nation in wheat stubble burning despite crackdown
Bhopal: Madhya Pradesh has recorded the highest number of wheat residue burning incidents in the country this season, overtaking traditionally high-burning states like Punjab,...
उत्तर प्रदेश : ऊस बिले देण्यास विलंब केल्याबद्दल ३ साखर कारखान्यांवर कारवाई
लखिमपूर खिरी : उत्तर प्रदेशातील ऊस उत्पादक शेतकऱ्यांच्या थकीत बिलांबाबत प्रशासनाने कडक भूमिका घेतली आहे. गोला, पालिया आणि खांबरखेडा या लखीमपूर खिरीतील तीन साखर...
Tamil Nadu : Kallakurichi co-operative sugar mill targets 3.35 lakh tonnes of cane for...
Kallakurichi: The Kallakurichi Co-operative Sugar Mill plans to crush 3.35 lakh tonnes of sugarcane during the 2025–26 crushing season, Tourism Minister R. Rajendran announced...