એક બાજુ ખાંડ ઉદ્યોગ અનેક તકલીફનો સામનો કરી રહ્યો છે અને એક્સપોર્ટ કરવું પણ અઘરું પડી રહ્યું છે ત્યારે શેરડીના ખેડૂતો સરકાર તરફથી વધુ રાહતના સમાચાર ની રાહ જોઈ રહી છે અને સાથોસાથ એક અહેવાલ અનુસાર, સરકાર ખાંડના મિલોને વેચાયેલી પેદાશો માટે ખેડૂતોને નાણાંકીય સહાય પૂરી પાડશે.
માર્કેટ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખાંડનો સરપ્લસ જથ્થો અને સ્ટોકીંસ્ટ અને ગ્રહગકો દ્વારા ડિમાન્ડ ઓછી હોવાને કારણે ખાંડના ભાવ ઘણા નીચા ચાલ્યા ગયા છે
વેપારીઓના એક જૂથે તેમના મંતવ્યો વ્યક્ત જણાવ્યું હતું કે આ સમય દરમિયાન સરકાર બીમાર ઉદ્યોગને શું મદદ આપી રહી છે તેના ઉપર ખૂબ આધાર રાખે છે અ હાલના ફંડામેન્ટલ્સ હેઠળ એવું લાગે છે કે ખાંડના ભાવ કોઈ પણ સંજોગોમાં ઉપર જતા નથી અને આંતરરાષ્ટ્રીય ખાંડના ભાવ પણ નબળા દેખાય છે. નિષ્ણાંતો તો એમ પણ ઉમેરે છે કે ખાંડ મિલ્સને સંગ્રહમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સરકારની જો 2019 ની શરૂઆતમાં ખાંડ. વધારાના MIEQ જાહેર કરવામાં વિલંબ કરશે તો વિપરીત પરિણામ આવી શકે તેમ છે અને 2019ની ચૂંટણીમાં પણ તેની ફફેક્ટ જોવા મળશે
બુધવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં હોલસેલ માર્કેટમાં ખાંડની કિંમત કવીન્ટલ દીઠ ઘટીને રૂ. 80-100 થઈ ગઈ છે. નોંધનીય છે કે રેકોર્ડ ઉત્પાદન પર પૂરતા પ્રમાણમાં સ્ટોકસ્ટોટ્સ અને જથ્થાબંધ ગ્રાહકો વચ્ચે હાલના સ્તરની માગમાં ઘટાડો થયો છે.















