ભારતમાં કોરોનાના નવા 31,522 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 31,522 કેસ નોંધાયા છે.દેશના મુખ્ય 7 રાજ્યોમાં કોરોનના કેસની સનાખ્ય હવે ઘરતી રહી છે જેના પગલે હવે રિકવર દર્દીઓની સનાખ્ય પણ કુલ દરરોજ નોંધાતા કેસ કરતા વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં 31,522 નવા કેસની સામ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે હોવાથી એક્ટિવ કેસની સંખ્યામાં આજે પણ ઘટાડો જોવા અલ્યા હતો.

આમતો છેલ્લા કેટલાક સપ્તાહથી કેસના મોટો ઘટાડો પણ આવી રહ્યો છે જેના પગલે ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે. આજે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર હાલ ભારતભરમાં કુલ નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 97,67,372 પહોંચી છે જેમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 92,53,306 પર પહોંચી છે.છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં વધુ 412 મૃત્યુ નોંધાયા હતા. કુલ મૃતકોની સંખ્યા 1,41,772 પર પહોંચી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં વધુ 35,725 દર્દીઓ સજા થયા હતા જેના ભાગ રૂપે હવે એક્ટિવ કેસની સંખ્યા 3,72,293 પર જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here