ખાંડ ભરીને જતા ટ્રક ચાલકને જોકુ આવી જતા અકસ્માત

640

નેશનલ હાઇવે 162 પર રામાસિયા ગામ બાજીક આવેલી મેડિકલ કોલેજની સામે બે ટ્રક વચ્ચે ટક્કર માં એક ત્રાવક ચાલાક ગંભીર રીતે ઘાયલ તંગી ગયો જ્યારે બીજો ચાલાક ઘટના સ્થળેથી જ પલાયન થઈ ગયો.
પોલીસના જણાવ્યા અનુસાર ઝાકીર અલી નામનો ચાલાક ખાંડ ભરીને ગુજરાતના કંડલા પોર્ટ જય રહ્યો હતો.પરંતુ રાત્રીના 3 વાગ્યા અનુસાર અચાનક તેને જોકુ આવી જતા આગળ જતાં ટ્રેક સાથે અથડાતા ખાંડ ભરેલા ટ્રકના આગળના ભાગને મોટું નુકશાન તગયું હતું અને ચાલાક ઝાકીર અલી તેમાં ફસાઈ ગયો હતો.જોકે 108 ઘટનાસ્થળે પહોંચી તેને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
જ્યારે અફલ જતા ટ્રકનો ચાલાક ત્યાંહી નાસી છુટ્યો હતો.પોલીસે ક્રેનની મદદથી બંને ટ્રક રસ્તા પરથી દૂર કરીને ટ્રાફિક રાબેતામુજબ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here