તો અમે વીજળીના બિલ નહિ ચુકવીશું: BKUની યુપી સરકારને ચીમકી

ભારતીય કિસાન યુનિયન(BKU ) એ ઉત્તર પ્રદેશ સરકારની ખેડૂત વિરોધી નીતિઓની સામે અસહકાર આંદોલન ચલાવવાની ધમકી આપી છે.  BKUના વડા નરેશ ટીકાયતે શેરડીના ખેડુતોની બાકી લેણાં ન ચુકવતા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.અને સરકારની પોલિસી ખેડૂતો વિરોધી હોવાનું ફરી પુનરોચ્ચાર કર્યો હતો.

સોમવારે સાંજે અહીં જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીનો ઘેરાવ કરતા સેંકડો ખેડુતોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, “જો રાજ્ય સરકાર અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો અમે અમારા વીજળીનાં બિલચૂકવીશું નહીં.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here