કોરોનાએ 24 કલાકમાં રેકોર્ડ તોડ્યો,એક જ દિવસમાં 49,310 નવા કેસ

103

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમિત કેસમાં સતત વધારો કરી રહ્યો છે. કોરોના ચેપથી પીડિત દર્દીઓનો આંકડો 12 લાખ 87 હજારને પાર કરી ગયો છે. જેમાં 30,601 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 8,17,209 દર્દીઓ સાજા થયા છે.4,40,135 સક્રિય કેસ છે.

શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 49,310 નવા કેસ નોંધાયા છે અને 740 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ વખત, એક જ દિવસમાં ચેપના ઘણા દર્દીઓ મળી આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here