દેશમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઝડપથી ઘટાડો

112

શમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડાનું વલણ હજી પણ ચાલુ છે. 24 કલાકમાં, દેશમાં કોરોનાના 38,310 દર્દીઓજોવા મળ્યા હતા.જે એક અઠવાડિયામાં સૌથી ઓછા છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 8,267,623 થઈ ગઈ છે. 24 કલાકમાં 490 દર્દીઓનાં મોત સાથે મૃતનો કુલ આંકડો 1,23,097 પર પહોંચી ગયો છે. આ સમય દરમિયાન સક્રિય કેસની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 20,503 નો ઘટાડો થયા બાદ દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,41,405 પર આવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 76 લાખ 03 હજાર 121 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 58,323 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here