આજે પણ પેટ્રોલના ભાવ વધતા દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટર દીઠ 100 રૂપિયાની નજીક

સોમવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધારાને કારણે દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. 99.86 અને ડીઝલના ભાવ લીટર દીઠ રૂ. 89.36 જોવા મળી રહ્યા છે.

ભાવ વધારા પછી મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલ 105.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 96.91 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂ. 99.44 અને 92.27 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

દેશભરમાં દરો વધારવામાં આવ્યા છે અને અલગ અલગ વેરાના આધારે દરેક રાજ્યમાં અલગ ભાવ જોવા મળી રહ્યા છે.

દેશભરમાં બળતણની કિંમતો સતત વધી રહી છે અને ઘણા રાજ્યોમાં 100 રૂપિયાને વટાવી ગઈ છે. અને હવે ડીઝલના ભાવ પણ 100 રૂપિયા તરફ વધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here