પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સીએ અફઘાનિસ્તાનમાં થયેલી ખાંડ નિકાસ અંગેતપાસ શરુ કરી

પાકિસ્તાની ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ અફઘાનિસ્તાનમાં ખાંડની નિકાસ અંગે તપાસ શરૂ કરી છે એફઆઈએ એ અફઘાનિસ્તાનમાં ખાંડની નિકાસ ના ડેટા મેળવવા વિદેશ મંત્રાલયના સચિવને પત્ર લખ્યો છે તપાસ પંચે જાહેર કર્યું કે ખાંડની નિકાસ અફઘાનિસ્તાનમાં કરવામાં આવી હતી પરંતુ જ્યારે ખાંડની નિકાસ ના આંકડા ની તપાસ કરવામાં આવી ત્યારે અબજો રૂપિયાનો તફાવત જોવા મળ્યો હતો

અફઘાનિસ્તાનમાં સુગર વિકાસ મામલાની તપાસ માટે એફઆઈએ મોઇન મસૂદ ની દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી છે. એ જ રીતે એફડીઆરનું બેનામી ડિરેક્ટોરેટ પણ સુગર મિલોનું એડિટ કરી રહી છે સરકારે સુગર કમિશનનો રિપોર્ટ જાહેર કર્યા બાદ શુગર ભાવમાં વધારો થઈ રહ્યો છે ગયા અઠવાડિયે બજારમાં ખાંડના પ્રતિ કિલોના ભાવ ૯૦ રૂપિયા હતા તેને હવે પાર કરી લીધા છે ત્યારે ત્યારબાદ સરકારે ખાંડની આયાતને મંજૂરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here