શેરડીના ભાવ વધારાની માંગ સાથે ખેડૂતો ફરી એક વખત આહુલાનાં સુગર મિલ પાસે ઉપસ્થિત થઈને પોતાની માંગ રાખી હતી. શેરડીના ખેડૂતોએ શેરડીના કવીન્ટલ દીઠ ભાવ 400 રૂપિયા કરવાની માંગ સાથે સુભાષ ચાન્ફ્રાને સી એમ ના નામ સાથે એક આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.જો કવીન્ટલ દીઠ ભાવ નહિ વધે તો આંદોલન કરવાની ચીમકી ભારતીય કિસાન યુનિયનના કાથુરા બ્લોકના કૃષ્ણ માલિકે આપી હતી તેમને જણાવ્યું હતું કે સરકારે શેરડીના ભાવ કવીન્ટલ દીઠ 340 રૂપિયા નક્કી કાર્ય છે પણ આ અભાવ બહુજ ઓછો છે અને શેરડીની કટાઈ પણ મજદૂરો પાસે કરવામાં આવે છે.મજૂરો તો પોતાની મજદુરી દર વર્ષે વધારી દે છે. પણ ખેડૂતો હેરાન થતા આવે છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે શેરડીના ભાવ છેલ્લા 5 વર્ષમાં માત્ર 30 રૂપિયા જ વધ્યા છે . અને આ વધારો પર્યાપ્ત પણ નથી અને તેને કારણે અહીંના ખેડૂતોએ કથળનાં ખેડૂતોએ પોતાની શેરડી આપવાની પણ ના પાડી દીધી હતી.આવેદન પત્ર માં ખેડૂતોએ પોતાની માંગ રાખી છે પણ હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ માંગ સ્વીકારવામાં આવે છે કે નહિ.
Recent Posts
FPIs pull out Rs 4,784 crore from Indian equities this week amid volatile bond...
Mumbai (Maharashtra): Foreign Portfolio Investors (FPIs) turned net sellers in the Indian equity markets this week, offloading shares worth Rs 4,784.32 crore between May...
राहुरी : तनपुरे साखर कारखान्याच्या २१ जागांसाठी ५६ उमेदवार रिंगणात
राहुरी : येथील डॉ. बाबुराव बापूजी तनपुरे सहकारी साखर कारखान्याच्या २१ जागांसाठी ५६ उमेदवार रिंगणात आहेत. यापूर्वी सत्ता असलेल्या भाजपने तिरंगी लढतीमधून माघार घेतली...
उसाला येणारा तुरा टाळण्यासाठी शेतकऱ्यांकडून वेळीच उपाययोजना गरजेची
उसाच्या लागण पिकापेक्षा खोडवा उसामध्ये तुरा येण्याचे प्रमाण जास्त असते. सुरू, पूर्वहंगाम आणि आडसाली असा कोणताही लागण हंगाम असला तरी ऑक्टोबर ते डिसेंबर या...
Rarawai mill set to begin 2025 crushing season on June 24, confirms FSC
The Fiji Sugar Corporation (FSC) has confirmed that the Rarawai Mill will officially begin operations for the 2025 sugarcane crushing season on June 24,...
हालसिद्धनाथ कारखान्याची अपघात विमा योजना दूरदर्शी : काडसिद्धेश्वर स्वामी
निपाणी : हालसिद्धनाथ साखर कारखान्याने माजी खा. अण्णासाहेब जोल्ले आणि आ. शशिकला जोल्ले यांच्या मार्गदर्शनाखाली विविध उपक्रम राबविले आहेत. जीव मौल्यवान आहेत, ते परत...
नंदुरबार : जिल्ह्यात ऊस पिकामध्ये आंतरमगाशतीच्या कामांना गती
नंदुरबार : नंदुरबारमध्ये सुमारे १६ हजार हेक्टवर ऊस पीक आहे. इतर शेतीमालाला खर्चाच्या तुलनेने मिळणारे कवडीमोल दर, मजूरटंचाई यामुळे अनेक शेतकऱ्यांनी ऊस लागवडीला पसंती...
कोल्हापूर : बिद्री कारखान्याच्या इथेनॉल निर्मिती प्रकल्पाचे उद्घाटन
बिद्री : अमेरिका, युरोप, ब्राझील यांसारखे देश इथेनॉलचे उच्च मिश्रण असलेले पेट्रोल वापरतात. काही देशात शंभर टक्के मिश्रण वापरतात. भारत सरकारने अलीकडेच १० टक्के...