કોરોના વધશે તો ફરી લોકડાઉન કરવું પણ પડે:ઉદ્ધવ ઠાકરે

73

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ચેપના કેસ એકવાર ફરીથી ઝડપી ગતિએ વધી રહ્યા છે. રાજધાની મુંબઇ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં વધી રહેલા કેસ રાજ્યની સરકારની ચિંતા વધારે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 8,623 નવા દર્દીઓ આવ્યા છે.મુંબઇમાં એક હજારથી વધુ કોરોના કેસ આવ્યા છે. ‘મહારાષ્ટ્રમાં દ્બારા લોકડાઉન કરાવવાની કોઈ વાત નથી, પરંતુ પરિસ્થિતિ કાબુમાં ન રહે તો ફરી લોક ડાઉન લગાડવો પડશે.

મુંબઇના લોકોને એકવાર ફરીથી લોકડાઉનનો ભય સતાવે છે. સીએમ ઠાકરે પહેલેથી જ કહી ચુક્યા છે કે લોકો માસ્ક નહીં પહેરે તો કોરોના વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here