બ્રાઝિલમાં 15,239 કોરોનાના નવા કેસ સામે આવ્યા

બ્રાઝિલિયા: બ્રાઝિલમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 15,239 નવા કેસ નોંધાયા છે, જેનાથી સંક્રમિતોની સંખ્યા 2,16,27,476 થઈ ગઈ છે. રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસને કારણે વધુ 570 લોકોનાં મોત નીપજ્યાં છે, જે પછી મૃત્યુઆંક વધીને 6,02,669 થઈ ગયો છે. એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 14,288 નવા કેસ નોંધાયા હતા અને 525 લોકોનાં મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here