ભારતમાં નવા 43,393 કોરોના કેસની સામે 44,459 દર્દીઓ રિકવર થયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 43,393 નવા કોરોના પોઝિટિવ છે જયારે છેલ 24 કલાક દરમિયાન 44,459 દર્દીઓ રિકવર પણ થયા છે.

ભારતમાં નવા આવેલા 43,393 કેસ સાથે ભારતમાં કોરોના પોઝિટિવ કેસની અત્યાર સુધીમાં કુલ 3,07,52,950 કેસ જોવા મળ્યા છે . જયારે 44,459 દર્દીઓ ભારતમાં કુલ 2,98,88,284 દર્દીઓ સાજા થયા છે.આ સાથે ભારતમાં એકત્રીવ કેસની સંખ્યા 4,58,727 છે.

જોકે બે દિવસ બાદ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ને કારણે 911 લોકોના મોત પણ નિપજ્યા હતા. આ સાથે ભારતમાં કોરોનાને કારણે 4,05,939 લોકોના મોત થઇ ચુક્યા છે.

ભારતમાં ગઈકાલે કુલ 40,23,173 રસીના ડોઝ અપાઈ દેવાયા છે જયારે ભારતમાં કુલ 36,89,91,222 ડોઝ આપી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here