છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં સાજા થનાર દર્દીઓએ કરતા નવા કોરોનાના દર્દીઓ વધ્યા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઘણા દિવસો બાદ કોરોનાંના કેસ નવા કેસ જે આવ્યા છે તેના કરતા રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 12.983 કેસ સામે આવ્યા છે અને તેની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ઘટી છે અને 24 કલાક દરમિયાન 11,764 દર્દીઓ રિકવર થયા છે.

નજરાતમાં નવા 12,983 કેસ આવ્યા હવે ભારતમાં કુલ કેસની સંખ્યા 1,08,71,294 પર પહોંચી છે. જયારે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા હાલ 1,05,73,372 પર પહોંચી છે હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,42,562 છે.

ભારતમાં વધુ 108 લોકોના મોત પણ નિપજ્યા છે અને તેને કારણે ભારતમાં કુલ 1,55,360 લોકોના મોત આ રોગને કારણે નિપજ્યા છે.

ભારતમાં રસીકરણના પ્રોગ્રામને કારણે દેશભરમાં હાલ 70,17,114 લોકોએ રસીકરણ કરાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here