ફ્રાન્સને પછાડીને ભારત વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શેર બજાર બન્યું

80

ભારતીય શેરબજાર સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સ પ્રથમ વખત 59,000 ની સપાટી પાર કરી હતી. આ સાથે ભારતીય શેરબજારનું માર્કેટ કે પણ ૩.૪ લાખ કરોડ ડોલર ને પાર કરી ગયું હતું. ભારતે ફ્રાન્સને પછાડીને વિશ્વનું સૌથી મોટું છઠ્ઠાબ સ્થાન પરનું બજાર બની ગયું હતું.

ભારતીય શેરબજારમાં શુક્રવારે પણ ગ્રીન ઝોનમાં હતું કે ટૂંક સમયમાં સેન્સેક્સ ૬૦ હજારનો આંકડો પાર કરી શકે છે. જે ભારતીય શેરબજારનું માર્કેટકેપ 3.40 ડોલરને પાર કરી ગયું છે બ્લૂમબર્ગ ના રિપોર્ટના આધારે માર્કેટ કેપના આધારે યુએસ શેર બજાર પ્રથમ નંબરે છે. વૉલ સ્ટ્રીટ માર્કેટ હાલ 51 ટ્રિલિયન ડોલરનું છે જે પ્રથમ સ્થાન પર છે. બીજા નંબરે ચીનનું શેર માર્કેટ છે તેની માર્કેટ 12 ટ્રિલિયન ડોલર છે. આ પછી ત્રીજા નંબરે 7 ટ્રિલિયન ડોલર સાથે જાપાન, છ ટ્રિલિયન ડોલર સાથે હોંગકોંગ ચોથા નંબરે છે.જયારે બ્રિટન 3.67ટ્રિલિયન ડોલર સાથે પાંચમા અને 3.42 ટ્રિલિયન ડોલર સાથે ભારત છઠ્ઠા સ્થાન પર છે. ફ્રાન્સ 3.40 કૅલેન્ડર સાથે હવે સાતમા ક્રમે આવી ગયું છે.

રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારતીય શેરબજારની માર્કેટકેપમાં સૌથી વધુ 874 અબજ ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2020 ના રોજ 2.3 અબજ ડોલર હતી જે 35 ટકા વધીને 3.41 ટ્રિલિયન ડોલર પાર કરી ગઇ છે માર્ચ 2020 માં સ્ટોક માર્કેટની સરખામણીમાં ભારતીય શેરબજારની માર્કેટ કેપમાં 2.08 ડોલરનો વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here