ખાંડ ઉત્પાદનમાં ભારત બનાવશે નવો કીર્તિમાન:35.5 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે વિશ્વનો નંબર 1 દેશ બનશે 

855

2018-19 ના વર્ષ દરમિયાન ખાંડના ઉત્પાદનમાં નવો કીર્તિમાન બનાવે તેવા અનુમાન અત્યારથી લગાવામાં  આવી રહ્યા છે. ખાંડની દુનિયામાં સૌથીઓ મોટા ગ્રાહક તરીકે ભારત બન્યા બાદ હવે સૌથી મોટા ઉત્પાદક તરીકેપણ ભારતનું નામ આવી રહ્યું છે અને સૌથી ઉત્પાદક દેશ બ્રાઝિલને પણ પાછળ રાખી દેશે. જેમાં ઉત્તર પરિદેશ 13થી 13.5 લાખ મેટ્રિક ટન મહારાષ્ટ્ર 11થી 11.5 લાખ મેટ્રિક ટન ,ગુજરાત 1.2,તામિલનાડું  0.9,કર્ણાટક4.5,અને અન્ય રાજ્યો 4.2 લાખ મેટ્રિક ટન  ઉત્પાદનની આશા રાખી રહ્યું છે ત્યારે દેશનું કુલ ઉત્પાદન 35.5 લાખ મેટ્રિક ટન  થવા જય રહ્યું છે. જે એક રેકોર્ડ બની રહેશે.દેશના કુલ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 38 %જેટલો રહ્યો છે અને તે ક્યારેય ઘટ્યો નથી.

ભારત બ્રાઝિલથી કેવી રીતે આગળ નીકળ્યું

ભારત ખાંડનો સૌથો મોટો ઉત્પાદક દેશ બનવા જઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે બ્રાઝીલે શેરડીને બદલે  ઈથનોલ ઉત્પાદન તરફ વધુ ફોકસ કર્યું છે.જોકે બીજી બાજુ નંબર વન નો તાજ પહેરવા જઈ  રહેલું ભારતપોતાના વર્તમાન સ્ટોકને લઈને સંઘર્ષ કરી રહ્યું છે કારણ કે આ વર્ષેપણ ભારતમાં રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના છે.બ્રાઝિલમાં આ વર્ષે 30 મિલિયન ટન  ખાંડનું ઉત્પાદન થવાની વાત છે જે ગત વર્ષ કરતા 22 % ઓછું છે.જયારે બીજી તરફ ભારત ગયા વર્ષની સરખામણીમાં 3.5 મિલિટન ટન  ખાંડનું ઉત્પાદન વધારે કરવા જઈ  રહ્યું છે.

ઉત્તર પ્રદેશ સૌથી આગળ 

શેરડી અને ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પેહેલેથી ભારતનું નંબર વન રાજ્ય રહ્યું છે.ભારતમાં શેરડીનું જેટલું વાવેતર થાય છે તે એરિયાની વાત કરીએ તો દેશનો 48% હિસ્સો ઉત્તર પ્રદેશમાં છે. શેરડીના ઉત્પાદનમાં પણદેશનો કુલ હિસ્સામાંથી ઉત્તર પ્રદેશનો હિસ્સો 50% છે અને ઉત્તર પ્રદેશ રાજ્યના 44 જિલ્લામાં સૌથી મોટો ઉદ્યોગ જ શેરડી અને ખાંડનો છે.રાજ્યમાં 53.37 લાખ  શેરડીના ખેડૂતો છે જેમાં એકલા ઉત્તર પ્રદેશમાંથી જ 37લાખ ખેડૂતો દ્વારા જ 1,111 લાખ તન શેરડીની પૂરતી કરી હતી.

મહારાષ્ટ્રમાં 10.75 લાખ હેકટર વિસ્તારમાં  શેરડીની ખેતી 

મહારાષ્ટ્રમાં શેરડીની કાપણી માટે મજ઼દૂરોની સંખ્યા સૌથી મોટી છે અને સરકાર સામે અનેક માંગોને લઈને હડતાલ પર ઉતારી જવાની ચીમકી પણ ઉચ્ચારી  છે.અને જો મહારાષ્ટ્રના મજૂરોની માંગ સ્વીકરવામાં નહિ આવે તોઆ મજૂરો મહારાષ્ટ્ર છોડીને કર્ણાટક અને ગુજરાત જવાની ભીતિ પણ છે જેને કારણે ખાંડ મિલ માલિકોને પણ તકલીફ પડી શકે તેમ છે.મહારાષ્ટ્રમાં 1 ઓક્ટોબરથી ઘણી મિલો શેરડીનું ક્રશિંગ શરુ કરવા જઈ રહી છે ત્યારેએવી આશા રાખવામાં આવી રહી છે કે કુલ 10,75 %  હેક્ટરમાં શેરડીની ખેતી થઇ છે તે મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં 1000 લાખ ટન  શેરડી પીલાણ માટે આવશે અને 115 લાખ ટન  ખાંડનું ઉત્પાદન થશે.

ખાંડનું રેકોર્ડ ઉત્પાદન ચિંતા અને ગૌરવની બાબત

ભારતનો ખાંડ ઉદ્યોગ વિશ્વનો નંબર વન  ઉદ્યોગ થવા જઈ  રહ્યો છે પણ તે એક ચિંતાનો વિષય પણ બની રહ્યો છે. ઘરેલુ બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની  કિમંત નહિ વધે તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે તેમછે.ભારતમાં 25 મિલિટન ટન  ખાંડની  જરૂર હોઈ છે. એ હિસાબે 10 મિલિયન ટન  ખાંડ ભારત પાસે સરપ્લસ રહે છે.  જો તે ખાંડની નિકાસ ન થઇ તો ચોક્કસ  ઉદ્યોગની દશા બગાડી શકે તેમ છે. તેમાં પણ આ વર્ષે વધુ 10મિલિયન ટન   ખાંડ સરપ્લસ થતા ભારત પાસે 20 લાખ મિલિયન ટન  ખાંડ પડી રહેશે અને જો તેની ડિમાન્ડ નહિ નીકળે તો ગૌરવરૂપ ઘટના એક જટિલ પ્રશ્નમાં પણ પરિવર્તિત થઇ શકે તેમ છે.

સરકારે ઉઠવવા પડશે મજબૂત પગલાં 

આલ્કોહોલ અને ઈથનોલની ઓછી કિમંત અને રાજ્યોના અલગ અલગ ટેક્સને કારણે ખાંડ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે.આવા સમયમાં રેકોર્ડ ઉત્પાદન પણ સરકાર માટે એક મોટો પ્રશ્ન તરીકે આવી રહ્યો છે.સરકારે હાલ તોબી હેવી મોલિસીસમાંથી ઈથનોલનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી છે પરંતુ તેના સારા અપરિણામ આવતા સમાય નીકળી જશે.અને તેના માટે 44 અરબની સરકાર પ્રાયોજિત સોફ્ટ લોનની સ્થિતિ પણ

 

 

SOURCEChiniMandi

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here