શેરડીના ખેડૂતોને કેટલું પેમેન્ટ બાકી છે તેની જાણકારી કર્ણાટક સરકારને 4 ડિસેમ્બર સુધીમાં આપવાનું જણાવતી કર્ણાટક હાઇકોર્ટ

કર્ણાટકમાં ખાંડ  મિલો દ્વારા શેરડીના ખેડૂતોને જે પેમેન્ટ બાકી છે તેના મુદ્દે હવે  કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારને ડિસેમ્બર 4 સુધીમાં એક રિપોર્ટ સબમીટ કરવાનું કહ્યું છે.હાઇકોર્ટે સરકારને  કહ્યું છે કે 2017-18ના વર્ષ માટે ખાંડ મિલોને શેરડી  ઉગાડતા ખેડૂતોને કેટલું ચુકવણું હજુ કરવાનું  બાકી છે તેનો રિપોર્ટ આપે.

કર્ણાટક હાઇકોર્ટે સરકારને એ પણ જણાવ્યું છે કે ખાંડ મિલોને કેટલી શેરડી સપ્લાઈ કરવામાં આવી હતી  અને કેટલી શેરડીનું પીલાણ કરવામાં આવ્યું છે તેની પણ જાણકારી આપે.

કેન્દ્રનો ઓર્ડર 

દરમિયાન જસ્ટિસ જી.નરેન્દરએ  એનએસએલ સુગર મિલ્સ દ્વારા કરવામાં આવેલી પિટિશનના હીયરીંગ દરમિયાન એ બાબતમાં  દિશા ચૂચક  નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારનો જૂન 7 2018ના ઓર્ડરની લીગાલીટી  અને તેમાં સ્ટોક હોલ્ડિંગ લિમિટ નક્કી કરવા માટે અને ખાંડનો જથ્થો  સુગર મિલો દ્વારા દેશમાં કેટલો વેંચવો તેના પર છે.

પરંતુ કોર્ટ દ્વારા રાજ્ય પાસેથી વધારે જવાબ એડિશનલ  સોલિસિટર -જનરલ ઓફ ઇન્ડિયા(હાઇકોર્ટ ઓફ કર્ણાટક) પ્રભુલિંગ  કે. નાવદગીએ જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને  મિલો દ્વારા સમયસર પેમેન્ટ મળતું ન હોવાથી તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.  આ માટે સુગર કંટ્રોલ 1966 બનેલો જ છે. 

જોકે  કેન્દ્ર સરકાર દ્વારા  ફોર ફોલ્ડ સ્ટ્રેટેજીના ભાગ રૂપે સુગર મિલો પર સ્ટોક હોલ્ડિંગ લિમિટ એન્ડ ખાંડ ના પ્રતિ કિલોના ભાવ નાગે એક ડિટેઇલ  સ્ટેટમેન્ટ કોર્ટ સમક્ષ રજુ  કરાયું હતું જેમાં ખેડૂતો અને મિલ ના હિતની વાત કરવામાં આવી હતી. 

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here