પ્રધાનમંત્રીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ @LulaOficialને અભિનંદન. હું અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છું, તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા સહકારને પણ આગળ ધપાવીશ: પીએમ”

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here