શેરડીમાંથી ખાંડ નહિ પણ ઈથનોલ બનાવો:દેશને ઈથનોલની વિશેષ જરૂરત 

ભારત સરકારે ઈથનોલના ભાવમાં 25% નો વધારો  ઈથનોલ બનાવાની  માર્કેટ ઊંચકાણી  છે.એક બાજુ ખંડના ઉત્પાદનમાં ભારત બ્રાઝિલને પણ પાછળ રાખીને વર્લ્ડ બનંબર વન  દેશ બન્યો છે  અને ઈથનોલની કિમંત પણ સરકારે 59>18 રૂપિયા નક્કી  ઉત્તર પ્રદેશમાં જ 12 નવી ડિસ્ટલરી ખુલી રહી છે જ્યાં ઈથનોલનું જ ઉત્પાદન કરવામાં આવશેઆ વખતે દેશમાં લગભગ 70 લાખ મેટ્રિક ટન   ખાંડનું ઉત્પાદન થવાનું છે  તેવી જાણકારી  “ખાંડ નહિ પણ ઈથનોલ બનાવો” ના વિષય પર યોજાયેલા એક સેમિનારમાં  એનએસઆઈ ના સિરૅક્ટર પ્રોફેસર નરેન્દ્ર મોહન અગ્રવાલે આપી હતી. 

1 ઓકટોબરથી જ શરુ થઇ ગઈ શરૂઆત 

આ પ્રસંગે બોલતા પ્રોફેસર નરેન્દ્ર મોહન અગ્રવાલે  જણાવ્યું હતું કે 2018-19ની સીણમાં શેરડીનું પીલાણ 1 ઓક્ટોબરથી જ શરુ થઇ ગયું છે  અને કેન્દ્ર સરકારે પણ બ્રાઝીલ મોડેલની જેમ હવે ફ્લેક્સી મોડેલ પર કામ કરવાની સલાહ આપી છે અને સાથે સાથે ખાંડ ઉદ્યોગને પણ શેરડીમાંથી હવે ખાંડ નહિ પણ ઈથનોલ બનાવ જણાવાયું છે  આ માટે સરકારે 4400 કરોડનું પેકેજ તો જાહેર  કર્યું છે પણ સાથોસાથ 112 ડિસ્ટીલરીને પણ લીલી ઝંડીઆપી  દીધી છે જેમાંથી ઉત્તર પ્રદેશમાં 12 જેટલી ડિસ્ટીલરી તો આ સેશનમાં જ ચાલુ કઈડ એવામાં આવશે 

આની  જરૂરિયાત  વધી રહી છે 

આ સેમિનારમાં એ વિષય પર ભાર મુકવામાં આવ્યો હતો કે હવે ખાંડ નહિ પણ ઈથનોલની દેશને વધારે જરૂર છે.કમિશ્નર એસ સી શર્માએ જણાવ્યું હતું કે દેશને અત્યારે પેટ્રોલમાં મિક્સ કરવા માટે 330 કરોડ લીટર ઈથનોલની જરૂર છે.આટલું ઈથનોલ મળશે ત્યારે પેટ્રોલમાં 10% ઈથનોલ મિક્સ કરી શકાશે।અત્યારે દેશમાં લગભગ 150 કરોડ લીટર ઈથનોલનું ઉત્પાદન કરવામાં આવે છે.

આવી ટેક્નિકની થઇ ચર્ચા 

આ સેમિનારમાં તામિલનાડુ  સુગર કોર્પોરેશનના પ્રમુખ સુગર ટેક્નોલીજીસ્ટ મુત્થુ  વેલાપંત દ્વારા ખાંડ ઉદ્યોગને ઈથનોલ બનાવા માટે નવી ટેક્નોલીજીનું નિદર્શન  પણ આપ્યું હતુંએનએસઆઈ ના પ્રોફેસર સ્વેઈને પણ આ નાગે વિસ્તારથી જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ઈથનોલની જરૂર ખુબજ વધવાની છે. 

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here