2020માં સાઉદી અરેબિયામાં પોતાની સુગર મીલનું સંચાલન શરુ કરશે મોરોક્કોના કોસુમાર કંપની

મોરોક્કોના કોસુમાર કંપની, માર્ચ 2020માં સાઉદી અરેબિયાના યાનબુમાં તેની સુગર રિફાઇનરીનું સંચાલન શરૂ કરશે, એમ તેના સીઇઓએ વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું

સીઇઓ મોહમદ ફિકરાટે રોઇટર્સને જણાવ્યું હતું કે ઉત્પાદનમાં કેમ વિલંબ થયો તે અંગે કશું ક્હેવાનો ઇન્કાર કર્યો હતો પણ કોસુમરની માલિકીની 43.27% પ્લાન્ટની ટ્રાયલ સંભવિત રૂપે શરૂ થશે તેમ જણાવ્યું હતું .

દુરાહ નામની આ રિફાઇનરી સાઉદી કન્સોલિડેટેડ બ્રધર્સ અને ઓદ્યોગિક પ્રોજેક્ટ વિકાસ કંપની,વિલ્મર સાથેના સંયુક્ત સાહસ તરીકે બનાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here