નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે

179

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરશે. ખુદ વડા પ્રધાન મોદીએ આ માહિતી પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી શેર કરી છે. તેમણે કહ્યું કે આજે સાંજે 6 વાગ્યે તેઓ દેશને સંબોધન કરશે.

તેમણે કહ્યું, “હું આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રને સંદેશ મોકલીશ. તમારે જોડાવું જ જોઇએ. ”
વડા પ્રધાન મોદી આજે કઈ બાબકતને લઈને રાષ્ટ્રજોગ સંદેશ આપવા માંગે છે તેને લઈને અનેક અટકળો તેજ થઇ ગઈ છે અને કોરોના વેક્સિંને લઈને પણ કોઈ મોટી જાહેરાત કરે તેવી સમભાવના છે. 15 ઓગસ્ટના સંબોધનમાં પણ મોદીએ કોરોના ની રસી અંગે ભારે આશા વ્યક્ત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here