માયશૂગર મિલ ફરી શરુ કરવા માટેની કવાયત ચાલુ

90

મંડ્યા,કર્ણાટક: કર્ણાટકની ઘણી મિલોને ફરી શરુ કરવામાં આવી રહી છે અને સાથોસાથ બંધ પડેલી મિલોને પણ ફરી જીવિત કરવામાં આવી રહી છે.

Starofmysore.com માં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન સાંસદ સુમલાથ અંબરીશે કહ્યું કે માય સુગર શુગર મિલને ફરી જીવંત બનવાની યોજના ચાલુ છે. તેમણે કહ્યું હતું કે, આ જિલ્લામાં એક પાંડવપુરા અને બીજી માંયશુગર શુગર મિલ છે. જ્યારથી મેં પદભાર સાંભળ્યો છે ત્યારથી મિલ ચાલુ કરવા માટેની મારી લડાઈ ચાલુ છે અને મેં શેરડીના ખેડૂતોને એ જ વચન આપ્યું હતું પાંડવપુરા શુગર મિલ ચાલુ કરવામાં મને સફળતા મળી છે જયારે માયશૂગર મિલ શરુ કરવા માટે મેં નથી. . હું મીલ શરૂ કરવા માટે હું મુખ્ય મંત્રી અને સંબંધિત મંત્રીઓ સાથે સતત સંપર્ક કરું છું. કેટલાક લોકો અવરોધ ઉભો કરવા પ્રયાસ કરે છે, પરંતુ હું સાચા રસ્તે છું અને જયારે તમારો રસ્તો સાફ છે તો સૌ સારી બાબત જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here