પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી છે અને ભારતના ભાગોમાં અતિશય વરસાદને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“PM નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાત કરી, અને ભારતના ભાગોમાં અતિશય વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SDRF ટીમો અસરગ્રસ્તોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.”
(Source: PIB)