પ્રધાનમંત્રીએ નુમાલીગઢ રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટ માટે પ્રથમ ઓવર ડાયમેન્શનલ કાર્ગો અને ઓવર વેઈટ કાર્ગો માટે ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રીએ નુમાલીગઢ રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટ માટે પ્રથમ ઓવર ડાયમેન્શનલ કાર્ગો અને ઓવર વેઈટ કાર્ગો માટે ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નુમાલીગઢ રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટ માટે પ્રથમ ઓવર ડાયમેન્શનલ કાર્ગો અને ઓવર વેઈટ કાર્ગોની પ્રશંસા કરી કારણ કે તે ઈન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ દ્વારા પાંડુ મલ્ટિમોડલ પોર્ટ સુધી પહોંચી છે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“પ્રશંસનીય પરાક્રમ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here