સરકારની નીતિઓને કારણે ખાંડ ઉદ્યોગમાં આત્મનિર્ભરતા પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારની નીતિઓને કારણે ખાંડ ઉદ્યોગમાં આત્મનિર્ભરતા પર ખુશી વ્યક્ત કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરના ટ્વીટનો જવાબ આપતાં ઉપરોક્ત બાબતને લઈને વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું.

“ખેડૂત ભાઈ-બહેનોના જીવનમાં ખુશીની મીઠાશ ઓગળતી રહે એવી મારી ઈચ્છા છે. અમે તેમના કલ્યાણ માટે કોઈ કસર છોડવાના નથી.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે દેશમાં ખાંડ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવાની કેન્દ્ર સરકારની નીતિઓ માત્ર શેરડીના વિક્રમી ઉત્પાદનને અસર કરી રહી છે એટલું જ નહીં, ઇથેનોલનું ઉત્પાદન પણ ઝડપથી વધી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here