મુંબઈમાં હજુ વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા અન્ય રાજ્યોમાં પણ વરસાદની આગાહી

મુંબઈ: શનિવારે સવારે મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, મુંબઈ આજે ‘સામાન્ય રીતે વાદળછાયું આકાશ મધ્યમ વરસાદ’ અનુભવશે.

મુંબઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ આગામી 24 કલાકમાં અલગ -અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના સાથે શહેર અને ઉપનગરોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

તેઓએ આગામી 48 કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં તીવ્ર વરસાદની સંભાવના સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.મોસમ વિભાગ દ્વારા રાજસ્થાન,ઉત્તર પ્રદેશ તેમજ હરિયાણામાં પણ વરસાદની આગાહી .ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ 7 તારીખથી વરસાદની સંભાવના છે.

દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે અને સતત વરસાદને પગલે દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here