સરકાર LIC નો IPO લાવશે: નાણાં પ્રધાન નિર્મલા સીતારામણની બજેટમાં જાહેરાત

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આજે પોતાના બજેટમાં LIC નો IPO લઇ આવાની ઘોષણા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી લાઈફ ઈન્સુરન્સ ઓફ ઇન્ડિયાનો IPO લાવા માટે વિચારણા ચાલતી હતી પણ તેને સરકારની મંજૂરી મળી ન હતી પણ આજે સાંસદમાં બજેટ કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે LIC ની IPO લેવાની સરકારની યોજના જાહેર કરી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ જાહેરાત ની સાથે સાથે IDBI બેંકમાં સરકાર પોતાની હિસ્સેદારી પણ વેંચશે ટૅવી જાહેર કરતા આ બેંકમાં ભારે તેજી જોવા મળી હતી અને 15% શેરનો ભાવ વધેલો જોવા મળ્યો હતો
જોકે આ ઇપોકયારે લેવામાં આવશે તેની કોઈ સફાઈ બજેટમાં કરવામાં આવી ન હતી પણ સેબીમાં IPO માટેની અરજી કરવામાં આવશે અને ત્યાર બાદ IPO લેવામાં આવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here