અમેરિકાના 2 લાખ કરોડ ડૉલરના સ્ટિમ્યુલસ પેકેજથીભારતીય બજારમાં જોરદાર તેજી

મુંબઈ: યુએસ સીનેટે 2 લાખ કરોડ ડૉલરના સ્ટિમ્યુલસ પેકેજ પાસ કરી દીધાબાદ ડાઓ ફ્યુચર્સમાં નીચેથી 100 અંકનો સુધારો જોવાને મળી રહ્યો છે ત્યારે ભારતીય બજારમાં આજે સતત ત્રીજા દિવસે શાનદાર તેજી જોવાને મળી રહી છે. નિફ્ટી 8500 ની ઊપર પહોંચી ગઈ છે. બેન્ક નિફ્ટીમાં 1200 અંકોનો ઉછાળો આવ્યો છે. HDFC,ICICI Bank અને Infosys માં સૌથી વધારે તેજી જોવાને મળી રહી છે.આઈટી શેર સારી રોનક જોવાને મળી રહી છે.નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લગાતાર ત્રીજા દિવસની તેજીમાં 13 ટકા વધ્યા છે. એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ એકથી બે ટકા સુધી ભાગ્યા છે.

ફાર્મા શેરોમાં જોરદાર ખરીદારી જોવાને મળી રહી છે. 1700 કરોડ રૂપિયાના બાયબેક ખુલવાથી SUN PHARMA 3 ટકા વધ્યા છે. કંપની 425 રૂપિયાના ભાવ પર બાયબેક કરશે. સ્પાર્કે પણ 18 ટકાની છલાંગ લગાવી છે.

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 8400 ની નજીક છે જ્યારે સેન્સેક્સમાં 313 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 1.10 અને નિફ્ટી 0.90 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ફાઈનાન્સ સર્વિસ અને ફાર્મા શેરોમાં ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 18758.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આઈટી શેરોમાં ઘટાડો દેખાય રહ્યો છે. પીએસયુ બેન્ક, ઑટો અને મેટલ શેરોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here