રશિયાના રાષ્ટ્રપતિએ ખાંડ અને અન્ય ખાદ્ય ચીજોની કિંમતોમાં વધારો થતાં અધિકારીઓને ઠપકો આપ્યો

201

રશિયામાં ખાંડ અને અન્ય ખાદ્ય પદાર્થોમાં વધારો જોવા મળે છે. રાષ્ટ્રપતિની ખાંડ અને અન્ય ખાદ્ય સામગ્રીની વધતી કિંમતોને લઈને રાષ્ટ્રપતિએ અધિકારીઓને ખખડાવી નાંખ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ, રશિયાના અનાજ નિકાસ ક્વોટા અને ઘઉં એક્સપોર્ટ ટેક્સ લગાડવા પર વિચારણા ચાલુ છે.

રશિયાના પ્રધાન મંત્રી મિખાઇલ મિશિસ્તીને ગુરુવારે જણાવ્યું હતું કે કિંમતો ઓછી કરવા માટે રશિયા કાર્યવાહી કરશે. તેમણે જણાવ્યું હતું કે, “અમે તેની કિંમતોને અસરકારક રીતે ઘટાડીને સ્થિર કરવાનો કોશિશ કરીશું, જે લોકો માટે મહત્વપૂર્ણ છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here