સાઉદી અરેબિયાએ આવશ્યક ચિઝ વસ્તુ ઈમ્પોર્ટ કરવા 2 બિલિયન રિયાલ્સનું બજેટ ફાળવ્યું

73

કોરોનાવાઈરસની વિશ્વભરમાં તીવ્ર ઈમ્પૅક્ટને કારણે સાઉદી અરેબિયાની સરકારે 2 બિલિયન રિયાલ્સનું બજેટ ફાળવ્યું છે. આ બજેટમાંથી કૃષિ આધારિત પ્રોડક્ટ ખરીદવામાં આવશે.આ ખરીદી ડિરેક્ટ અને ઈનડિરેક્ટ લોનના માધ્યમથી ખરીદવામાં આવશે.

સાઉદી અરેબિયાના એગ્રિકલચર ડેવલપમેન્ટ ફન્ડના એક સત્તાવાર નિવેદન અનુસાર પ્રથમ ચરણમાં સાઉદી અરેબિયા ખાંડ, સોયાબીન્સ, યલો મકાઈ ખરીદશે.સાથોસાથ માર્કેટની જે જરૂરિયાત હશે તે મુજબ અન્ય પ્રોડક્ટ ખરીદવામાં આવશે.

કોરોનાવાઇરસને કારણે આવશ્યક ફૂડની શોર્ટેજ ઘણા દેશોમાં જોવા મળી રહી છે.લગભગ દરેક દેશ પોતાના દેશમાં કોઈ ચિઝવસ્તુઓની શોર્ટેજ જોવા ન મળે તે માટેના પ્રયત્ન કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here