ડિસેમ્બરનો સરકારના વેંચાણ ક્વોટાની રાહ માં ખાંડના ડીલરો:કિમંત સ્થિર

519
મહારાષ્ટ્રમાં હોલસેલ માર્કેટમાં ખાંડના ભાવ આજે સ્થિર જોવા મળ્યા હતા.મોટા ભાગના ખાંડના  સરકાર દ્વારા ખાંડનો ડિસેમ્બર મહિનાનો વેંચાણ ક્વોટા જાહેર થાય તેની રાહ જોઈ .છે.
મુંબઈમાં માધ્યમ ગ્રેડની ખાંડનો ભાવ 100  કિલોના 3335 જોવા મળ્યા હતા  જયારે કોલ્હાપુરમાં 100 કિલો ખાંડનો ભવ 3160 રૂપિયા જોવા મળ્યો  લગભગ બે દિવસથી સરખો જ  રહ્યો છે.
હાલ સરકાર દ્વારા જ્યાં સુધી ડિસ્મેબર મહિનાનો ક્વોટા જાહેર ન થાય ત્યાં સુધી બજારમાં કોઈ ખાસ મોટી વઘઘટ કે મૂવમેન્ટ જોવા મળતી નથી  અને જ્યાં સુધી સરકાર જાહેર નહિ કરે ત્યાં સુધી કોઈ મોવમેન્ટ આવશે નહિ પણ ત્યારબાદ  ફેરફાર થાઈશકે તેમ છે,તેમ એક ડીલરે જણાવ્યું હતું.
સરકાર દ્વારા ડોઈમ્સ્ટીક કિમંત  માટે દર મહિને સરકાર દ્વારા વેંચાણ ક્વોટા નક્કી કરવામાં આવે છે જ્વેથી મિલો પર થોડો નકુશ રાખી શકાય.નવેમબર મહિનામાં સરકાર દ્વારા 2.2 મિલિયન ટન  ખાંડ  વેંચવાની જ  ત્યારે ડિસેમ્બરના આંકડાની રાહ જોવાઈ રહી છે.
જોકે સરકારે જાહેર કર્યું છે કે જે મિલો પોતાની ડીસ્ટીલરીમાં  ઈથનોલનું ઉત્પાદન કરીને ખાંડ નું ઉત્પાદન કરશે તેને વધારાની ખાંડ વેંચવાની પરવાનગી આપવામાં આવશે તેમ સરકારે જણાવ્યું છે.બાળક ખરીદારો પાસેથી ડિમાન્ડ ઓછી આવતા નોર્થ ભારતમાં ખાંડની ડિમાન્ડ ઓછી જોવાતા કિમંતમાં થોડો  ઘટાડો જોવા મળી રહ્યો છે.જયારે ક્રૂડ તેલના ભાવ તૂટી જતા ઇન્ટરનેશનલ માક્રેટમાં ખાંડ રેડ ઝોનમાં સામેલ થઇ ગઈ છે.જો તેલના ભાવ ઘટશે તો પેટ્રીલ અને ડીઝલના ભાવ પણ ઘટશે  અને તો ઈથનોલની જરૂરિયાત  પણ ઓછી થઇ શકે  તેમ છે જે એક ચિંતાનો વિષય છે.
SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here