ખાંડ ભરેલો ટ્રક પલ્ટી મારી જતા ચાલકનું મોત

211

બીડ જિલ્લાના સોટાડા ઘાટમાં ખાંડથી ભરેલી એક ટ્રક 10 ફિટ ઊંડા ખાડામાં પલ્ટી ખાઈ જતા તેના ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.મૃતક ટ્રક ચાલકનું નામ સબ્બીર પઠાણ હોવાનું ખુલવા પામ્યું છે.

રેનાપુર શુગર મિલનો આ ટ્રક અંબોજૉગાઈ થી પનવેલ લઇ પલટી મારી ગયો હતો. આ સમયે ટ્રકનો ક્લીનર પેહેલે થી જ ગબડી પડી ગયો હતો અને બચી જવા પામ્યો હતો. જોકે ટ્રક ચાલક સ્ટિયરિંગ જ ફસાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here