મોદી સુગર મિલના સુરક્ષા અધિકારીએ કરી ફરિયાદ

મોદી સુગર મિલ કંપનીની શ્રમિક કોલોમાં ગાડી પાર્ક કરવા અંગે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મોદી સુગર મિલ દ્વારા આ મામલે શનિવારે મોદી રાતે મિલના સુરક્ષા અધકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે..
મોદી ઇન્ડસ્ટ્રીઝના સુરાકાશ અધિકારી ધીર સિંઘે એવો આરોપ મુક્યો છે કે એમની તેલ મિલમાં શ્રમિક કોલોની છે જેમાં મોટા ભાગે અધિકારીની ગાડીઓ પાર્ક થતી રહે છે.આ ગાડીઓને લઈને કંપનીના અધિકારી અને શ્રમિક કોલોનીમાં રહેતા ધર્મેન્દ્ર નેહરા વચ્ચે વિવાદ ઉભો થયો હતો.

આરોપ લગાવામાં આવે છે કે આ વિવાદ દરમિયાન કંપનીના એક અધિકારી વેદપાલ મલિક પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મિલ પરિસરમાં માં પણ અભદ્ર વાણીવિલાસ ચાલુ રહેતા અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here