અપૂરતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૦ % ઘટવાનો અંદાઝ

687

મહારાષ્ટ્રમાં 2019-19 દરમિયાન ખાંડનું ઉત્પાદન 10%  તેવી  કરવામાં આવી છે.સરકાર દ્વારા પેહેલા અનુમાન લગાવામાં આવ્યું હતું તેમાં ઉત્પાદનમાં વધારો થશે તેવું બતાવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વારસાદની  તેમજ સફેદ

જનુઓના લાર્વાને કારણે શ્વેરડીનું ઉત્પાદન  હેક્ટર દીઠ ઓછું થશે.

વેસ્ટર્ન ઇન્ડિયા સુગર મિલ્સ એસોસિયેશનના પ્રમુખ બી બી થોમ્બ્રેએ  જણાવ્યું હતું કે આ વર્ષે ખાંડનું ઉત્પાદન 100 લાખ ટન  કારણ કે સરકાર ને જે અપેક્ષા હતી તે ફળીભૂત થઇ નથી અને તેને કારણે 10% પ્રોડક્શન ઘટશે.

ઓછા વરસાદને કારણે સોલાપુર અહમદનગર  મરાઠાવાડા  ખાનદેશ જેવા વિસ્તારોમાં તો 15 થી 20 % ઉત્પાદન ઓછું થવાની ચિંતા વ્યક્ત કરવામા આવી રહી છે.

ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં ભારતનું બીજા નંબરનું રાજ્ય છે કે જ્યાં શેરડીનું  અને ખાંડનું ઉત્પાદન વધારે થઇ છે  પરંતુ ઇન્ડિયન સુગર  મિલ્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર જે  છે. તેમાં ઉત્પાદન 3.7 % વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને તે મુજબ મહારાષ્ટ્રમાં 110 થી 115 લાખ ટન  ઉત્પાદન થશે જોકે એ વાત પણ સાચી છે કે ઇન્ડસ્ટ્રી અને સરકારે બંનેએ પોતાના ટાર્ગેટ રિવાઇઝ કર્યા છે..

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here