ફિજીમાં 40% શેરડીનું ઉત્પાદન વધ્યું

104

ફિજીમાં શેરડીનું ઉત્પાદન 40% વધ્યું છે.ફીજી સુગર કોર્પોરેશનના મુખ્ય અધિકારી ગ્રેહામ ક્લાર્કના જણાવ્યા અનુસાર વીન્સ્ટન વાવાઝોડાની ખાંડ ઉદ્યોગ પર ઘણી અસર થઇ છે, જેને કારણે ખાંડનું ઉત્પાદન તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે.

ખાંડ ઉદ્યોગને સંકટમાંથી ઉગારવા છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ક્લાર્કે જણાવ્યું કે ખાંડનું માર્કેટિંગ ધરમૂળથી બદલાઈ ગયું છે.ઘણા લાંબા સમયથી ફિજીના આંતરરાષ્ટ્રીય ખાંડ બ્રોકરેજ સાથે સંબંધ છે. જે નેટવર્ક આપે છે તે ફિજીને સારી રીતે ખાંડ વેચવા સક્ષમ બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here