શેરડી અને ખાંડ ઉદ્યોગ જ ઉત્તર પ્રદેશના 2.67 કરોડ લોકોને રોજગારી આપે છે

ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ શેરડીનો પાક લેવામાં આવે છે અને સાથોસાથ ખાંડનું સૌથીવધુ પ્રોડક્શન કરતુ રાજ્ય પણ ઉત્તર પ્રદેશ છે.બલ્કે ઉત્તર પ્રાદેહના કુલ વિસ્તારમાંથી 48 % એરિયામાંશેરડીનું વાવેતર કરવામાં આવે છવે અને ટોટલ ખાંડનું ઉત્પાદન થાય છે તેમાં 50 ટાકા હિસ્સો ખાલી ઉત્તર પ્રદેશનો છે. આજ પ્રદેશમાં ખાંડ મિલ ઉદ્યોગ પણ સૌથી મોટો ઉદ્યોગ છે અને લગભગ 44 જિલ્લામાં આવેલી ખાંડમિલને કારણે રાજ્યની અને ખાસ કરીને ગ્રામીણ  ઈકોનોમી પણ આ ઉદ્યોગ આધારિત બની ગઈ છે. સુગરમીલ કો ઓપરેટીવ સોસાઈટીની સાથે પણ લગભગ 53.37 લાખ ખેડૂતો નોંધાયેલા છ્હે  અને તેમાંથી 2017-18ના વર્ષમાટે 37 લાખ ખેડૂતોએ  1,111 લાખ ટન  શેરડી ક્રશીંગમાં મોકલી હતી.

ભારતની વાત કરીએ તો 2017-18ના વર્ષ દરમિયાન ભારતની 528 જેટલી મિલોએ શેરડીની ક્રશિંગ કર્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશની 119 મિલો પણ સામેલ છે અને શેરડીના વાવેતરના એરિયાની વાત કરીએ તો લગભગ 23 લાખહેક્ટર જેટલો થવા જાય છે.આ રાજ્યમાં 121 લાખ ટન  ખાંડનું ઉત્પાદન થયું હતું અને 1.111 ટન  શેરડી ક્રશિંગ માટે આવી હતી અને તેમાંથી 37 લાખ  જેટલા ખેડૂતોએ 35,354 ની કિમંતની શેરડી ક્રશિંગ માટે આપી હતી.અહીંહેક્ટર દીઠ 79.18 ટન  શેરડીનું ઉત્પાદન લઇ શકાયું છે જે રાષ્ટ્રીય ઉટ્પદનના આંકડા કરતા 7 % વધુ છે અને આખા દેશમાં ખાંડના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશની હિસ્સો  જ 38%નો છે.

119 સુગર મિલ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 61 કોજનરેશન યુનિટ છે કે જે 1,555 મેગા વૉટ વીજળી પણ ઉત્પન્ન કરે છે અને સાથોસાથ 32 ડિસ્ટલિરી અને એથનોલ યુનિટ પણ આવેલા છે જેની દરરોજની પ્રોડક્શન ક્ષમતા 2668કિલોલિટરની છે.

મોલિસીસ આધારિત ઈથનોલનો ઉપયોગ હવે પેટ્રોલની સાથે મિક્સ કરવા ઉપરાંત લિકર ઇન્ડસ્ટ્રી, કેટલા ફીડ,ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ  સહિતના અનેક કેમિકલમાં પણ યુપયોગમાં લેવામાં આવે છે એ ઉપરાંત શેરડીનાચોતરાનો ઉપયોગ પણ પેપર ઉદ્યોગબોર્ડ ફર્નિચર,ટેબલવેર,ડિનરવેર ઉદ્યોગમાં પણ કરવામાં આવે છે.સાથોસાથ બાયોગેસ પણ ઉત્પાદિત કરવામાં આવે છે જે ઘણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરિયાત હોઈ છે.

આ ઉપરાંત  ખાંડ અને ખાંડ મિલ દ્વારા જે બાય પ્રોડક્ટ બનાવામાં આવે છે તે પણ ફૂડ ઇન્ડસ્ટ્રીને  રો મટીરીયલ્સ તરીકે ને ઉપયોગી નીવડે છે.જેમાં ખાસ કરીને બેવરેજીસ,ફ્રીઝીંગ કેન્ડી,જામ બેકિંગ,દૃગ ઉદ્યોગ  જનરલ કુકીંગઅને નોન ફૂડ ઇન્ડસ્ટ્રી જેમ કે સિમેન્ટ અને ગ્લુ   ઉદ્યોગનો પણ સમાવેશ થાય છે તો સાથોસાથ ફિનિશ્ડ ફેબ્રિકમાં પણ તેનો ઉપયોગ થાય છે.

એક રીતે જોઈએ તો શેરડી અને ખાંડ ઉદ્યોગ જે રાજ્યના 2,67 કરોડ લોકોને એક ય બીજી રીતે રોજગારી કે બિઝનેસ આપે છે  અને આ ઉદ્યોગ સાથે એક રીતે જોઈએ તો મજૂરોની સાથે મળીને 2.96 કરોડ લોકોને જોડનારોઉદ્યોગ બની ગયો છે.જેમના 37  લાખ ખેડૂતો ના પરિવારો પણ સામેલ છે. આજે લગભગ એક ખાંડ મિલમાં 500 મજૂરો કામ કરે છેઅને એ જોતા 119 મિલમાં 60,000 મજૂરો કામ કરી રહ્યા છે અને એનો સીધો મતલબ એવો પણકરી શકાય કે લગબગ 3 લાખ પરિવાર જોડાય જતા હોઈ છે,આમ જુવો તો લગભગ 5.96 કરોડ લોકો આ બિઝનેસ અને તેની બાય પ્રોડક્ટ પાર રોજગારી આપે છે.

2017-18ના વર્ષ દરમિયાનબાય પ્રોડક્ટ પર  જીએસટી ,

SOURCEChiniMandi

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here