યુક્રેઇન દેશની ખાંડની નિકાસમાં 50%નું ગાબડું

92

યુક્રેઇન દેશ દ્વારા થતી ખાંડની નિકાસમાં ભારે ઘટાડો આવ્યો છે. બલ્કે યુક્રેઇન દ્વારા ખાંડની નિકાસમાં 50%નો ઘટાડો આવ્યો છે.યુક્રેઇનના નેશનલ એસોસિયેશન ઓફ સુગર પ્રોડ્યૂસર્સના કહેવા અનુસાર એપ્રિલ 2020માં દેશના માર્ચ મહિનાના 19,600 ટન ખાંડની નિકાસ સામે એપ્રિલમાં નિકાસ 50 % ઘટીને 9,100 ટન જેટલી થવા પામી છે.
પાછલી સીઝનની તુલનામાં 2019-20ની મોસમમાં યુક્રેઈનની સફેદ ખાંડની નિકાસ 409,800 ટન થી લગભગ 70% જેટલી ઘટીને 120.000 ટન થવાની સંભાવના છે.

નેશનલ એસોસિયેશન ઓફ સુગર પ્રોડ્યૂસર્સના કહેવા અનુસાર રશિયા સાથે સ્પર્ધાને કારણે ઘટાડા પાછળનું મુખ્ય કારણ બની રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here