UP હવે શેરડી માંથી બનેલા ઇથેનોલના ઉત્પાદનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે: PM

મેરઠ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 02 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો.

આ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું, “ઉત્તર પ્રદેશ હવે શેરડીમાંથી બનેલા ઇથેનોલના ઉત્પાદનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાંથી લગભગ રૂ. 12,000 કરોડનું ઇથેનોલ ખરીદવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here