માયાવતી સરકારમાં બંધ પડેલી મિલો ફરી શરુ કરાશે:યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં બંધ પડેલી ખાંડ મિલો અને ખેડૂતોને બાકી રહેલું એરીયર હમેંશા ચર્ચાનો વિષય રહ્યો છે.લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ વિષય ફરી હોટ બની રહ્યો છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલ્વરની ચૂંટણી બેઠકને સંબોધન કરતા તેમણે બંધ ખાંડ મિલોને ફરી ખોલવાનો ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ પ્રદેશમાં બંધ થયેલ ખાંડની મિલો ફરીથી શરૂ થઈ જશે અને માયાવતી શાસન દરમિયાન ગેરકાયદેસર રીતે વેંચાયેલી મિલો પુનજીવિત કરવામાં આવશે.

અગાઉ યોગી આદિત્યનાથે એસપી, બીએસપીની સરકારને એડીઇ હાથ લીધી હતી અને શેરડીના ખેડૂતોને નાદાર બનાવી દીધા છે કારણ કે સૌ પાણીના ભાવે ખાંડ મિલોની હરાજી કરી નાંખી હતી અને ખેડૂતોને વધુ દેવાદાર બનાવી દીધા હતા.

માયાવતી શાસન દરમિયાન સાત ખાંડ મિલોના વેચાણના સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, અને હવે અમલ નિર્દેશ નિદેશક (ઇડી) તેનામાં કથિત અનિયમિતતા તપાસવા માટે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here