પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારની નીતિઓને કારણે ખાંડ ઉદ્યોગમાં આત્મનિર્ભરતા પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “ખેડૂત ભાઈ-બહેનોના જીવનમાં ખુશીની મીઠાશ ઓગળતી રહે એવી મારી ઈચ્છા છે. અમે તેમના કલ્યાણ માટે કોઈ કસર છોડવાના નથી.