ક્યા IPOએ કરાવ્યા માલામાલ?

ગઈકાલે IRCTC ના ઈસ્યુના લિસ્ટિંગ બાદ જે તેજી જોવા મળી તે કલ્પનાતીત હતી અન્રે રોકાણકારો અને જેમને આઇપીઓ લાગ્યા તે બધાની દિવાળી પણ સુધરી ગઈ હતી ત્યારે એક ડોકિયું આ પહેલાના કેટલાક આપીઓ પર કે જેમાં રોકાણકારોને સારું વળતર મળ્યું છે

જાન્યુઆરી 2018થી IPOમાં વળતર

વર્ષ ડિસેમ્બર 2017 માં એસ્ટ્રોન પેપર પર ઈશ્યૂ પ્રાઇસ 50 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 99.4 હતી. અને તેમાં વળતર 99 ટકા મળ્યુ છે. જ્યારે વર્ષ એપ્રિલ 2018 માં મિશ્ર ધાતુ નિગમ પર ઈશ્યૂ પ્રાઇસ 90 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 126.1 છે. અને તેમાં વળતર 40 ટકા મળ્યુ છે. ત્યારે વર્ષ ઓગસ્ટ 2018 માં ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર ઈશ્યૂ પ્રાઇસ 422 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 616 છે. અને તેમાં વળતર 46 ટકા મળ્યુ છે.

વર્ષ એપ્રિલ 2019 માં એમ્બસિ ઓફિસ પાર્ક પર ઈશ્યૂ પ્રાઇસ 300 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 424.23 છે. અને તેમાં વળતર 41 ટકા મળ્યુ છે. ત્યારે વર્ષ એપ્રિલ 2019 માં આરવીએનએલ પર ઈશ્યૂ પ્રાઇસ 19 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 25.3 છે. અને તેમાં વળતર 33 ટકા મળ્યુ છે.

તો વર્ષ એપ્રિલ 2019 માં મેટ્રોપૉલિસ હેલ્થકેર પર ઈશ્યૂ પ્રાઇસ 880 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 1292.95 છે. અને તેમાં વળતર 47 ટકા મળ્યુ છે. જ્યારે વર્ષ મે 2019 માં નિયોજન કેમિકલ્સ પર ઈશ્યૂ પ્રાઇસ 215 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 355.5 છે. અને તેમાં વળતર 65 ટકા મળ્યુ છે.

વર્ષ 2016થી IPOમાં સારૂ પર્ફોર્મન્સ

વર્ષ ફેબ્રુઆરી 2016 માં ટીમલીઝની ઈશ્યૂ પ્રાઇસ 850 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 3050 છે. અને તેમાં વળતર 259 ટકા મળ્યુ છે. જ્યારે વર્ષ જુલાઈ 2016 માં એલએન્ડટી ઈન્ફો પર ઈશ્યૂ પ્રાઇસ 710 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 1473 છે. અને તેમાં વળતર 107 ટકા મળ્યુ છે.

ત્યારે વર્ષ માર્ચ 2017 માં એવન્યુ સુપરમાર્ટસ પર ઈશ્યૂ પ્રાઇસ 299 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 1834 છે. અને તેમાં વળતર 513 ટકા મળ્યુ છે. તો વર્ષ મે 2017 માં પીએસપી પ્રોજેક્ટ્સ પર ઈશ્યૂ પ્રાઇસ 210 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 545.05 છે. અને તેમાં વળતર 160 ટકા મળ્યુ છે.

વર્ષ જુલાઈ 2018 માં ફાઈન ઑર્ગેનિક પર ઈશ્યૂ પ્રાઇસ 783 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 1860 છે. અને તેમાં વળતર 138 ટકા મળ્યુ છે. જ્યારે વર્ષ ઓગસ્ટ 2018 માં એચડીએફસી એએમસી પર ઈશ્યૂ પ્રાઇસ 1100 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 2740 છે. અને તેમાં વળતર 149 ટકા મળ્યુ છે. ત્યારે વર્ષ ઑક્ટોબર 2018 માં આવાસ ફાઈનાન્સિયર્સ પર ઈશ્યૂ પ્રાઇસ 821 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 1699.5 છે. અને તેમાં વળતર 107 ટકા મળ્યુ છે.

તો વર્ષ ઑગસ્ટ 2019 માં ઈન્ડિયામાર્ટ પર ઈશ્યૂ પ્રાઇસ 973 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 2165 છે. અને તેમાં વળતર 123 ટકા મળ્યુ છે. જ્યારે વર્ષ ઑક્ટોબર 2019 માં આઈઆરસીટીસી પર ઈશ્યૂ પ્રાઇસ 320 હતી ત્યારે ક્લોઝિંગ પ્રાઇસ 733 છે. અને તેમાં વળતર 129 ટકા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here