જલંધરઃ જલંધરના ભોગપુરમાં એક શુગર મિલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટના બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ બનાવથી મિલ પરિસરમાં ચકચાર મચી જવા પામી છે. આ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આગને કાબુમાં લેવા માટે અડધો ડઝનથી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. આગના કારણે મિલના માલિકને મોટું નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.
Recent Posts
EBP transformed India’s energy sector, farmers’ fortunes & climate goals: Ravi Gupta
In a candid discussion, Ravi Gupta, Chairperson, Sugar BioEnergy Forum, Indian Federation of Green Energy, and Executive Director, Shree Renuka Sugars underscores ethanol’s role...
India partners with World Food Programme to fight global hunger
The Government of India and the World Food Programme (WFP) have reached a major milestone in their ongoing partnership by signing a Letter of...
RBI Governor urges banks, corporates to spark investment cycle
Mumbai (Maharashtra): Reserve Bank of India (RBI) Governor Sanjay Malhotra on Monday underscored that financial stability and price stability are vital for sustaining economic...
Vietnam’s sugar industry reels as prices hit lows amid oversupply, smuggling
Hanoi: Vietnam’s sugar industry is facing severe pressure as domestic prices fall to their lowest levels in the region, leaving companies battling to stay...
Western Kenya leaders oppose sugar factory layoffs, call move a betrayal
Leaders from Western Kenya have strongly opposed the planned dismissal of more than 5,000 workers from state-owned sugar factories under lease, describing the decision...
सोलापूर : आदिनाथ कारखाना सुरू करून दाखवणार – आमदार नारायण पाटील यांची घोषणा
सांगली : आदिनाथ कारखाना उभा करण्यासाठी माझे वडील कर्मयोगी गोविंद बापू पाटील यांनी २३ वर्षे पायात चप्पल घातली नाही. त्यांनी कारखाना उभा करण्यासाठी जे...
उत्तर प्रदेश सरकार ने बासमती चावल की गुणवत्ता को नुकसान पहुँचाने वाले 11 कीटनाशकों...
नई दिल्ली : उत्तर प्रदेश सरकार भारत के बासमती चावल की गुणवत्ता को नुकसान पहुँचाने वाले और प्रमुख विदेशी बाजारों में इसके प्रवेश को...