પ્રધાનમંત્રીએ ઇથેનોલમાંથી ઉડ્ડયન ઇંધણ બનાવવાના ઐતિહાસિક પગલાની અને સ્વદેશી ફીડસ્ટોક અને SAF પર ભારતની પ્રથમ સ્થાનિક વાણિજ્યિક ફ્લાઇટ શરૂ કરવાની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ટકાઉ વિકાસ તરફની અમારી સામૂહિક પ્રાથમિકતાના સૂચક.”