ઘરેલુ ખાંડની ડિમાન્ડ 20 લાખ ટન ઘટવાની સંભાવના

લોકડાઉનને કારણે અનેક ઉદ્યોગને અસર પહોંચી છે તેમાં ખાંડ ઉદ્યોગ પણ બાકાત નથી.અને મોટી અસર સુગર ઇન્ડસ્ટ્રીને પણ પડી છે.લોકડાઉનને કારણે ડોમેસ્ટિક ખાંડ વપરાશમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.રિપોર્ટ અનુસાર,આ વર્ષે ખાંડ વપરાશમાં 20 લાખ ટનનો ઘટાડો જોવા મળી શકે તેમ છે.

કોરોનાવાઇરસની મહામારીની સામે વિશ્વ બહારના અનેક દેશોએ લોકડાઉન કેયા છે.અને તેને કારણે આખી દુનિયા લોકડાઉનની સ્થિતિમાં આવી ગયું છે.આ લોકડાઉનની સીધી અસર શેરડીના ખેડૂતો અને ખાંડ ઉદ્યોગ પર પણ જોવા મળી રહ્યો છે.ભારતમાં ઘરેલુ વપરાશ માટે ખાંડ મોટા પાયે વેન્ચાતી હોઈ છે અને તેનો વપરાશ મીઠાઈ,કોલ ડ્રિંક્સ,ફાર્માસ્યુટિકલમાં મોટા પાટે વપરાશ કરતો હોઈ છે.

પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં બધા ઉદ્યોગ બંધ છે અને તેને કારણે આ ઔદ્યોગ પણ બંધ હાલતમાં છે.ગરમી વધી છે ત્યારે કોલ્ડ્રિંક્સ અને નાય મીઠાઈ માટે પણ ખાંડની ડિમાન્ડ બહુ મોટી માત્રામાં ડિમાન્ડ થતી હોઈ છે.પણ લોકડાઉનની પરિસ્થિતમાં આ બધા ઉદ્યોગ બંધ છે અને ખંડણી ડિમાન્ડ પણ નહિવત છે અને મોટા ભાગની સુગર મિલોના ગોડાઉનમાં ખાંડની થેલીઓ પડેલી જોવા મળી રહી છે.

નેશનલ ફેડરશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝના એમ ડી પ્રકાશ નાઇકનવરે જણાવ્યું હતું કે ભારતમાં ઘરેલુ ખાંડ 260 મિલિયન ટનની જરૂર પડે છે પણ આ વર્ષે આ જરૂર 240 મિલિયન ટન રહે તેવું લાગે છે.ગરમીની સીઝનમાં લોકડાઉનને કારણે ડિમાન્ડ ઘટે છે અને જયારે ગરમી પુરી થશે ત્યારે વધારે આઈડિયા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here