દિલ્હી:પેટ્રોલનો ભાવ 90.83 રૂપિયા, ડીઝલનો ભાવ પ્રતિ લિટર 81.32 રૂપિયા થયો

રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ફરી વધી હતી અને મંગળવારે અનુક્રમે રૂ .90.83 અને 81.32 રૂપિયા ભાવ પેટ્રોલ અને ડિઝલના જોવા મળી હતી.

પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા વધારો કરવામાં આવ્યો છે.

આ અગાઉ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણ દરમિયાન પેટ્રોલ પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) ની કિંમત 2.5 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 4 રૂપિયા લાદવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here