અમદાવાદ નજીક સાણંદ ખાતેની ફેક્ટરીમાં ભીષણ આગ:25 ફાયર ફાઇટરો સ્થળ પર

ગુજરાત: અમદાવાદના સાણંદ વિસ્તારમાં ગુજરાતઓlદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી) ની ફેક્ટરીમાં બુધવારે સવારે ભારે આગ ભભૂકી ઉઠી હતી.

25 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

રિપોર્ટ અનુસાર સાવચેતી રૂપે આસપાસની ફેક્ટરી પણ ખાલી કરાઈ છે. અને આ અકસ્માતમાં નુકસાનના સમાચાર પણ છે. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પણ શોટ સર્કીટથી આગ લાગવાનું કારણ હોવાનું મવમામાં આવે છે.દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે પણ આ અંગે જાણકારી મેળવીને એન ડી આર એફ ની ટીમને તહેનાત કરવાનું સૂચન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here