કોલ્હાપુર અને સાંગલીમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે

76

ચોમાસાની આમતો વિદાય થઇ ચુકી છે પણ તેમ છતાં કોલ્હાપુર અને સાંગલીમાં વરસાદ પડી રહ્યો છે.શુક્રવારે પણ વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને વાહન ચાલકો અને રસ્તે ચાલનારા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં હજુ આવનારા બે ચાર દિવસોમાં હળવાથી ભારે ઝાપટા પડી શકે છે.
હવામાન ખાતાની મુંબઈ કચેરીના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર।ઉત્તરાખંડ,હિમાચલ પ્રાદેશઃ,પંજાબ,ઉત્તર પ્રદેશ અને બિહાર,છત્તીસગઢ,મધ્ય પ્રદેશ, જેવા રાજ્યોના મોટા ભગ્ન વિસ્તારોમાં ચોમાસુ વિદાય લઇ ચૂક્યું છે.તેમ છતાં માધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાઉ પણ વરસાદી ઝાપટા અને વીજળીના ચમકારા જોવા મળી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here